આનુવંશિક સ્ક્રિનિંગ
![]()
આ નિદાન પધ્ધતિ ગર્ભ માં અથવા માતા-પિતા માં કોઈ રંગસુત્રો ની ખામી છે કે નહિ તેના નિદાન માં ઉપયોગી છે.
- માતા-પિતા ના રંગસૂત્રો ની તપાસ : માતા-પિતા ને લોહી ના રીપોર્ટ થી.
- ગર્ભ ના રંગસૂત્રોની તપાસ : biopsy રીપોર્ટ કરવાથી.
- વારંવાર કસુવાવડ થતી હોય તેમાં કસુવાવડ પછી ગર્ભ ના ભાગમાંથી તપાસ કરવાથી.
- વારંવાર કસુવાવડ થતી હોય તેમાં કસુવાવડ પછી ગર્ભ ના ભાગમાંથી તપાસ કરવાથી.
- ૧૩-૧૪ અઠવાડિયા પર કરવામાં આવતા સોનોગ્રાફીથી.
- ગર્ભ ના મેલી (placenta) નો થોડો ભાગ લઇ ને કરવામાં આવે છે (chorion vill sampling).
- બાળકની આજુબાજુ નું પાણી ખેંચીને તેમાં રહેલા કોષની તપાસ કરવામાં આવે (amniocentesis).
No Comments