ગર્ભાવસ્થાની સંભાળ
- પ્રેગનેન્સી રહ્યા પછી પ્રસુતા અને ગર્ભ ની તપાસ પણ ખૂબ જ જરૂર અને ફરજીયાત હોય છે.
- અમારી હોસ્પિટલ માં વારંવાર કસુવાવડ થતી હોય, અગાઉ બાળક ખોડખાંપણ વાળું આવેલું હોય તેમજ જોખમી પ્રેગ્નેન્સી જેવા દર્દી ઓ ને લગતી સારવાર ની પણ સુવિધા ઉપલબ્ધ છે.
અમારી હોસ્પિટલ માં નીચે મુજબ ની સેવા ઉપલબ્ધ છે જેવી કે …….
- નોર્મલ ડીલેવરી.
- પીડારહિત ડીલેવરી.
- સિઝેરિયન ઓપરેશન.
- જોખમી ડીલેવરી.
- પ્રેગનેન્સી માં ઈમરજન્સી સારવાર.
- રંગ સુત્રો ની ખામી ના નિદાન માટે બાળકની આજુબાજુનું પાણી ખેંચવાની સુવિધા.

No Comments