સ્ત્રીરોગ અને કેન્સર વિભાગ
માતુલ્ય ટેસ્ટટ્યુબ બેબી માં સ્ત્રીરોગ અને કેન્સર ને સંબંધી તકલીફો માટે જરૂરી માહિતી,સમજણ,તપાસ,રિપોર્ટ અને સારવાર માટે ની પણ સુવિધા ઉપલબ્ધ છે.
1. ગર્ભાશયના મુખનું કેન્સર
- ગર્ભાશય ના મુખ ની તપાસ
- ગર્ભાશયના મુખ ની biopsy (રીપોર્ટ)
- ગર્ભાશય મુખ ના કેન્સર અટકાવવા માટે ની રસી ની સુવિધા.
- ગર્ભાશય મુખના કેન્સર ના ઓપરેશન
2. સ્તનના કેન્સર
- તપાસ
- Biopsy રીપોર્ટ
- સ્તનના કેન્સર ના ઓપરેશન
3. અંડાશયના / ગર્ભાશયના કેન્સર
- સોનોગ્રાફી
- tumour marker ના લોહી ના રીપોર્ટ
- દૂરબીન થી તેમજ પેટ ખોલીને ઓપરેશન
Matulya ivf center is one of the Best setup which is conducting all the necessary process & treatments regarding female’s health under the one roof, By that We are creating a very healthy & warm atmosphere which saves patient time & money in true sense.

1. Menstrual Problems Like :
- Menorrhagia
- Dysmenorrhoea
- Irregular menses
- Discharge
2. Lower Abdominal Pain
3. Uterine fibroid
4. Hysterectomy :
- Vaginal
- Abdominal
- Laparoscopic
5. Ovarian Cystectomy /chocolate cyst/hydrosalphinx /torsion /endometriosis :
- Abdominal
- Laparoscopic
6. Ectopic pregnancy
- Abdominal
- Laproscopy
7. Urogynac surgery :
8. Prolapse surgery :
9. Sexual Problems :
- Diagnosis & Treatment

No Comments