બિલ્ડીંગ વિશે
શહેર ની માધ્યમાં ક જેમાં પ્રાઈવેટ કે સરકારી વાહન ની મદદ થી આરામદાયક રીતે પહોંચી શકાય અને રેલ્વે કે બસ સ્ટેશન થી માત્ર ૩-4 કી.મી ના અંતર માં
વિશાળ વાહન પાર્કિંગ ની સુવિધા
સુઆયોજીત બિલ્ડીંગ તેમજ સાથે ઉપલબ્ધ અન્ય હોસ્પિટલ,લેબોરેટરી અને સોનોગ્રાફી ની સુવિધાઓ
૨૪ કલાક કાર્યરત પેશન્ટ અને સગા માટે લિફ્ટ ની સુવિધા

હોસ્પિટલ વિશે
- દર્દી અને તેમના સગા ને અનુકુળ ફર્નીચર અને સુવિધા સભર હોસ્પિટલ
- હવાઉજાસ, સ્વચ્છ, અને સુંદર રીતે સુશોભિત
- વિશાળ a.c યુક્ત, શાંત સંગીત થી સભર વેઈટીંગ એરિયા
- ડીલેવરી રૂમ તેમજ લેપ્રોસ્કોપી ની સુવિધા સાથે અડ્વાન્સ મેડીકલ સાધનો સભર ઓપરેશન થીયેટર
- સોનોગાફી
- અલગ થી આધુનિક સાધન સામગ્રી મુક્ત IUI અને IVF લેબ
- જનરલ વોર્ડ, સ્પેશ્યલ અને ડીલક્ષ a/c રૂમ ની સુવિધાઓ
- અનુભવી અને પ્રેમાળ નર્સિંગ સ્ટાફ